Gujarat Election 2021:કોરોના વચ્ચે અમદાવાદમાં વિજેતા ઉમેદવારોને વિજય સરઘસની મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં પોલીસની પરવાનગી અનુસાર ઉમેદવારો વિજયી બન્યા બાદ વિજય સરઘસ કાઢી શકશે. તમામ વોર્ડના ઉમેદવારોને અલગ અલગ સમય આપવામાં આવ્યા છે.