Ahmedabad | World Cup 2023 | સ્ટેડિયમની આસપાસના નાના વેપારીઓને ફાઈનલ મેચ કરશે માલામાલ?
Continues below advertisement
Ahmedabad | વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો જોવા માટે ઠેર ઠેર લોકો અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ભેગા થશે. એવામાં સ્ટેડિયમની આસપાસના દુકાનદારોને કમાવવાનો વધુ એક કિમીયો મળી ગયો છે.
Continues below advertisement