Tapi Accident | સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઈકો કાર ખાબકી પુલ પરથી નીચે અને બે વ્યક્તિઓ.....

Continues below advertisement

Tapi | સોનગઢ પાસે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઈકો કાર પુલ પરથી નીચે ખાબકી છે. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram