Ahmedabad:આ વિસ્તારના યુવાનો છેલ્લા 14 દિવસથી હોમ ક્વોરન્ટાઈન લોકો માટે કરી રહ્યા છે ભોજનની વ્યવસ્થા, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના કપરા કાળમાં અમદાવાદના બોડકદેવના યુવાનો હોમ ક્વોરન્ટાઈન લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યાં છે. અહીં વહેલી સવારથી જ કોરોનાના દર્દીઓ માટે ભોજનની તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
Continues below advertisement