રાજ્યમાં કોરોના દર્દીઓની સાજા થવાની સંખ્યા વધી

રાજ્યમાં કોરોના (corona) સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બુધવારે 8 હજાર 595 દર્દીઓ સાજા થયા. અમદાવાદ (Ahmadabad) માં 2 હજાર 260 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા. સુરત (surat) માં 1 હજાર 620, વડોદરા (vadodara) માં 326 અને રાજકોટ (rajkot) માં 692 દર્દીઓ સવસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં રિકવરી રેટ (recovery rate) 74.01 ટકા પર પહોંચ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola