Ambalal Patel : નર્મદા અને સાબરમતી નદી થશે બે કાંઠે, 10 ઇંચ સુધીનો પડશે વરસાદ, અંબાલાલની મોટી આગાહી
Ambalal Patel : નર્મદા અને સાબરમતી નદી થશે બે કાંઠે, 10 ઇંચ સુધીનો પડશે વરસાદ, અંબાલાલની મોટી આગાહી
અમદાવાદ : રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે. આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે