અમદાવાદ:સંક્રમણ વધતા કોર્પોરેશન હરકતમાં, મુલાકાતીઓ-કર્મચારીઓનું ચેકીંગ,જુઓ ગુજરાતી ન્યૂઝ
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશન હરકતમાં આવું છે. કોર્પોરેશન કચેરીએ આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. કોરોના કેસ વધતાની સાથે ચિંતાનો માહોલ પણ ગરમાયો છે.