અમદાવાદ કોર્પોરેશનની પક્રિયાથી શું સરળ થશે એમફોટેરેસિન-બી ઈંજેકશન મેળવવા?
Continues below advertisement
અમદાવાદ કોર્પોરેશને રેમડેસિવિર ઈંજેકશનની જેમ મ્યુકરમાઇકોસિસમાં અપાતાં એમફોટેરેસિન-બી ઈંજેકશન મેળવવા માટે લાંબી પક્રિયા લાગૂ કરી છે. ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે હોસ્પિટલ સંચાલક એલજી હોસ્પિટલમાં મેઇલ કરશે ત્યારે એમફોટેરેસિન-બી ઈંજેકશન મેળવી શકશે.
Continues below advertisement