Ahmedabad: કોરોનાનું સંક્રમણ ઘટતા હવે આ સેવાઓ શરૂ કરવા માટે આજે થઈ શકે છે ચર્ચા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં કોરોના(corona)નું સંક્રમણ ઘટતા હવે AMTS, BRTS ફરી શરૂ કરવા અંગે આજે ચર્ચા કરાશે. ડેપ્યુટી મનપા કમિશનર અને મનપા કમિશનર વચ્ચે ચર્ચા થાય તેવી શક્યતાઓ છે.50 ટકા ક્ષમતા સાથે સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય થઈ શકે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad AMTS ABP ASMITA Brts Corona Transition Charcha Deputy Manpa Commissioner Manpa Commissioner