સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ બાકી કામો પૂર્ણ કરવા AMC એક્શન મોડમાં, જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા AMC એ બાકી રહેલા કાર્યો મંજૂર કર્યા છે. સમગ્ર શહેરમાં અંદાજીત 40 કરોડના કાર્ય આગામી ત્રણ માસમાં પૂર્ણ કરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ ત્રણ મહિના પાછી ઠેલાતા AMC એ બાકી રહેલા કાર્ય પૂર્ણ કરી મતદારોને રીઝવવા પ્રયાસ શરૂ કર્યા છે.એક જ કમિટીમાં અંદાજીત 40 કરોડના કાર્યને મંજૂરી આપી છે.જેમાં દક્ષિણ ઝોનના મણિનગર,ખોખરા હાટકેશ્વર,પશ્ચિમઝોનના નારણપુરા અને નવરંગપુરા અને મધ્યઝોનના બહેરામપુરા અને શાહપુરમાં બાકી રહેલા કાર્ય ઝડપથી પૂર્ણ કરવા કવાયત શરૂ કરી છે.કયા વિસ્તારમાં શું કામ હાથ ધરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola