Ahmedabad: વરસાદે ખોલી મનપાની કામગીરીની પોલ, થોડાક વરસાદ બાદ શું છે સ્થિતિ?
અમદાવાદ(Ahmedabad)માં ખાબકેલા વરસાદે(rain) મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના આંબાવાડીથી પરિમલ ગાર્ડન જવાના માર્ગ પર પાણી ભરાયા છે. થોડાક જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાતા વાહનચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા છે.અહીંયા ઘણા સ્થળો વૃક્ષો પડવા અને ભુવા પડવાની ઘટના પણ બની છે.