કેન્દ્રિય કેબિનેટે ખાતર સબસિડીની દરખાસ્ત કરી મંજૂર, તો રાજ્ય સરકાર અગરીયાઓની મદદ માટે આવી આગળ, જુઓ ફટાફટ સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 09:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવસભરના ઉકળાટ બાદ અમદાવાદમાં (Ahmedabad) રાત્રે પડ્યો ધોધમાર વરસાદ (rain). વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં ઘટ્યા કોરોના કેસ (corona case), દર્દીઓના સાજા થવાનો દર વધ્યો. એક તરફ વરસાદ તો બીજી તરફ કેનાલો ખાલી, ખેડૂતોમાં જોવા મળ્યો રોષ.