ચોમાસા પહેલા જ AMCની પોલ ખૂલી, રસ્તા પર ભરાયા પાણી
Continues below advertisement
અમદાવાદમાં પડેલા વરસાદથી GMDC ગ્રાઉંડ તળાવમાં ફેરવાઇ ગયું છે. જેને કારણે કોર્પોરેશનની નિષ્કાળજી સામે આવી છે. વાવાઝોડાના કારણે ટેસ્ટિંગ ડોમ ઊડી ગયા છે.
Continues below advertisement