ગુજરાતના આ શહેરમાં ભાજપના નેતા -અધિકારી ખુલ્લી ગટરમાં પડ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
નવસારીમાં વરસાદી પાણીના ભરાવાને લઈને તપાસ અર્થે જતા વિઠ્ઠલ મંદિર પાસે આવેલ ખુલ્લી ગટરમાં પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખુલ્લી ગટરમાં પડ્યા હતા. જોકે, પાલિકા પ્રમુખે પડ્યા હોવાની વાત નકારી હતી. ત્યાં ઉભા રહેલા ત્રણ લોકો ગટરમાં પડતા એમની મદદ માટે ઉતર્યા હોવાનો પાલિકા પ્રમુખે દાવો કર્યો હતો.
Continues below advertisement