ચોમાસાની શરૂઆત વચ્ચે AMCની પ્રિ-મોંસૂનની કામગીરી હજુ યથાવત, કેટપીચ કરાઇ રહ્યા છે સાફ
Continues below advertisement
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પણ AMCની પ્રિ-મોંસૂનની (pre-monsoon) કામગીરી હજુપણ ચાલી રહી છે. વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં કેટપીચ (Catpitch) સાફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તા પર પાણીનો ભરાવો થાય છે. જેને કારણે હવે કેટપીચ સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
Continues below advertisement
Tags :
Monsoon AMC' Gujarat News Rain ABP ASMITA Pre-monsoon ABP Live Pre-monsoon ABP News Line Catpitch