Ahmedabad મનપાએ એન્ટીજન કિટની ખરીદી પાછળ ખર્ચ્યા કરોડો રૂપિયા, જુઓ વીડિયો
અમદાવાદ મનપાએ એન્ટીજન કિટની ખરીદી પાછળ 141 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એએમસીએ 141 કરોડ રૂપિયાના ખર્ચે 34 લાખ કોરોના એન્ટીજન ટેસ્ટ કિટની ખરીદી કરી હતી. એક આરટીઆઈમાં આ અંગેનો ખુલાસો થયો હતો.