ઘરે રહીને સારવાર લેતા કોરોનાગ્રસ્ત અમદાવાદીઓ માટે માઠા સમાચાર,AMCએ ઈન્જેક્શન અંગે શું કહ્યું?,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં ઘરે રહીને સારવાર લઈ રહેલા દર્દીઓને અમદાવાદ મહાનગરપાલિકા ઈન્જેક્શન પૂરા નહીં પાડે. AMC કમિશ્નરે આ અંગે AHNAના તબીબોને મૌખિક સૂચના આપી છે.
Continues below advertisement