Ahmedabad માં પાનના ગલ્લા બાદ ચાની કિટલીઓ બંધ રાખવા AMCનું ચેકિંગ, જુઓ વીડિયો
અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચા ની કિટલીઓ બંધ રાખવા અંગે AMC ચેકીંગ હાથ ધર્યું હતું. શનિવારના રોજ સાંજે AMC એ પાનના ગલ્લા બંધ રાખવા મૌખિક આદેશ આપ્યા હતા. આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી પાનના ગલ્લા બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા. ઉત્તર પશ્ચિમઝોનમાં AMC એ પાનના ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું.