દર્દીનાં સગાંને એક ઈંજેક્શન નથી મળતું ત્યારે C.R.ને 5000 ઈંજેક્શન મળ્યાં ક્યાંથી ? મુખ્યમંત્રીએ શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા. ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા. કોગ્રેસે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
Continues below advertisement