સ્વચ્છ ભારત મિશન હેઠળ અમદાવાદ મનપાએ શું લીધો મહત્વનો નિર્ણય, જુઓ વીડિયો

Continues below advertisement
સ્વચ્છ ભારત મિશન હેઠળ અમદાવાદ મનપાએ મહત્વનો નિર્ણય લીધો હતો. કોમર્શિયલ એકમો અને હોસ્પિટલે જાતે જ કચરો રિસાયકલ કરવો પડશે. 50 કિલોથી વધારે કચરો ઉત્પન્ન થતો હશે તો ત્યાં જાતે કચરો રિસાયકલ કરવો પડશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram