અમદાવાદમાં AMTS-BRTS સાત જૂનથી થશે શરૂઃ સૂત્ર

Continues below advertisement

કોરોના સંક્રમણ ઘટતા અમદાવાદમાં AMTS-BRTS જલદી શરૂ કરવાની શહેરીજનોએ માંગ કરી હતી. વધુ ભાડા ખર્ચી રીક્ષામાં જવા લોકો મજબૂર બન્યા હતા. સૂત્રોના મતે અમદાવાદમાં AMTS-BRTS સાત જૂનથી શરૂ થાય તેવી સંભાવના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram