બનાસકાંઠાના આ ગામમાંથી ઝડપાયો બોગસ ડોક્ટર, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠા જિલ્લામાં બોગસ ડોક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે પાંચ બાદ આજે વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો હતો. જિલ્લાના ભાભરના ભીમ બોરડી ગામે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 18 હજાર 725 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે..
Continues below advertisement