અમદાવાદમાં વૃદ્ધે પોતાની જાતને  સળગાવી પાંચમા માળ પરથી લગાવી છલાંગ, જુઓ વીડિયો

અમદાવાદના કે.કે નગર વિસ્તારમાં એક વૃદ્ધે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સમર્પણ ટાવરમાં જયપ્રકાશ નામના 65 વર્ષીય વૃદ્ધે પહેલા સેનેટાઈઝર છાંટ્યુ બાદમાં વૃદ્ધે પોતાની જાતને સળગાવી પાંચમા માળ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. જો કે હાલ તો પોલીસની ટીમ સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola