બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કઇ રહેશે? જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેનમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચ અગાઉ ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. ટીમના અનેક ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે જેના કારણે ખેલાડીઓ ટીમની બહાર થઇ ગયા છે. એવામાં ચોથી ટેસ્ટ મેચમાં આ ઇજાગ્રસ્ત ખેલાડીઓની ગેરહાજરી ટીમ ઇન્ડિયાને ભારે પડી શકે છે. શું કહી રહ્યા છે પૂર્વ કેપ્ટન કપિલ દેવ?