અમદાવાદ અને ગાંધીનગરના લોકોને વધુ એક સૌગાત, SG હાઇવે પરના સરગાસણ બ્રિજનું લોકાર્પણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 11:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ અને ગાંધીનગરના લોકોને મળશે વધુ એક સૌગાત. આજે SG હાઇવે પરના સરગાસણ બ્રિજનું લોકાર્પણ. 35 કરોડના ખર્ચે સરગાસણ બ્રિજનું કરાયું છે નિર્માણ. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની વર્ચુયલ હાજરીમાં સરગાસણ બ્રિજનું લોકાર્પણ.