સમાચાર શતક: ગુજરાતમાં 3 કરોડથી વધુના લોકોને અપાઈ ચૂકી કોરોના રસી, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ગુજરાતમાં (Gujarat) 3 કરોડથી વધુના લોકોને અપાઈ ચૂકી (Corona Vaccine) કોરોના રસી. દાહોદમાં (Dahod) વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અમદાવાદમાં ગરમીના કારણે લોકો પરેશાન. હજુ વરસાદની કોઈ આગાહી નહીં. મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદથી હાલાકી. રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીમાં આજે વિકાસ દિવસની ઉજવણી. (Gandhinagar) ગાંધીનગરના (Mahatma Mandir) મહાત્મા મંદિરમાં કાર્યક્રમ.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram