અમદાવાદનાં પલોડીયા ગામમાં ધાર્મિક કાર્યક્રમ, કોરોના નિયમના ધજાગરા
અમદાવાદનાં શિલજ વિસ્તાર પાસેના પલોડીયા ગામમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પોલીસે 10 થી 12 લોકોની અટકાયત કરી છે.