પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો, જાણો કેટલો કરાયો વધારો?
20 Feb 2021 11:00 AM (IST)
પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરાયો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 95 પૈસા, PNGના ભાવમાં એક રૂપિયા 29 પૈસાનો વધારો કરાયો હતો.
Sponsored Links by Taboola