પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મુંબઇમાં ઇલેક્ટ્રિક વાહનોનું વધ્યુ વેચાણ
Continues below advertisement
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મુંબઇમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે. વધતા ભાવથી પરેશાન લોકોની પસંદ ઇલેક્ટ્રિક વાહનો બની રહ્યા છે. મુંબઇના રસ્તા પર ઇલેક્ટ્રિક કાર અને બાઇકની સંખ્યામાં વધારો થયો
Continues below advertisement