
Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચાર
Continues below advertisement
Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂરું થતા પરિણામ બાદ હવે પ્રદેશ ભાજપમાં થશે મોટા બદલાવની શરૂઆત. શિવરાત્રી સુધીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને હોળી સુધીમાં જિલ્લા શહેરના ભાજપના નવા પ્રમુખોની જાહેરાત થાય તેવી શક્યતા પ્રબળ છે. કેન્દ્રીય મંત્રી હોવાના કારણે એક વ્યક્તિ એક પદને ધ્યાનમાં રાખી પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્તિ આપવાની સીઆર પાટીલ પહેલાથી જ કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી સમાજના કોઈ યુવાન ચહેરાને પ્રાધાન્ય અપાય તેવા તર્કના આધારે અટકડો ફરી વહેતી થઈ છે. જોકે, ક્યારે નામ જાહેર થશે તેને લઈ સત્તાવાર કોઈ જાણકારી મળી નથી
Continues below advertisement