આપણી ખબરઃ PM મોદીએ કેસરી ટોપી પહેરી કર્યો રોડ શો, કાળઝાળ ગરમીમાં ઝીલ્યું જનતાનું અભિવાદન
Continues below advertisement
દેશના ચાર રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું છે.
Continues below advertisement
Tags :
PM Modi Gujarati News Gujarat News Road-show Scorching Heat ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Orange Hat Public Applause