સરકારે સોલા સિવિલ, LG બાદ આ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શનના વિતરણની કરી વ્યવસ્થા
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં મ્યુકરમાઈકોસિસ(Mucormycosis)ના ઈન્જેક્શન મળશે. સરકારે સોલા સિવિલ, LG બાદ સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શનની વ્યવસ્થા કરી છે. ઈન્જેક્શન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અંગેની માહિતી ઈમેલથી મોકલવાની રહેશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Government Civil Hospital Lg ABP ASMITA Patient Injection Sola Civil Mucormycosis Information Management Civil Hospital Email