અમદાવાદઃબનાવટી ભારતીય પાસપોર્ટ સાથે બાંગ્લાદેશની મહિલાની કરાઈ ધરપકડ,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
13 Nov 2021 10:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ભારતીય બનાવટી પાસપોર્ટ સાથે એક બાંગ્લાદેશની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ખોટા પાસપોર્ટ લઈ મહિલા શહેરમાં વસવાટ કરી રહી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી.