હારીજની દુઃખદ ઘટના બાદ મહિલા આયોગ એક્શનમાં,આરોપીઓને કડક સજા કરવા આપ્યું સૂચન

Continues below advertisement

હારીજની દુઃખદ ઘટના બાદ ગુજરાત મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે. મહિલા આયોગની ટીમ પીડીતાની મુલાકાત લેશે. આ સાથે મહિલાના આરોપીઓને કડક સજા થાય તે અંગેની કાર્યવાહી કરવાનું પણ સૂચન કર્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram