અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા એરપોર્ટ ખાતે મુસાફરોની અવર જવરમાં નોંધાયો વધારો
કોરોના( corona)ના કેસમાં ઘટાડો થતા હવે એર ટ્રાફિક(Air traffic) પણ સામાન્ય થયો છે. અમદાવાદના સરદાર વલ્લભ ભાઈ એરપોર્ટ ખાતે મુસાફરોની અવર જવરમાં વધારો થયો છે. ડોમેસ્ટિક મુસાફરોની અવર જવર 25 ટકા વધી ગઈ છે.