ગાંધીનગરઃ મનપાની ચૂંટણીમાં તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગાંધીનગર મહાનગરપાલિકાની ત્રીજી ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જેમાં સત્તા ટકાવી રાખવા માટે ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જવાબદારી સોંપી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram