અસ્મિતા વિશેષ: ચોર પોલીસ

અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ખરીદી કરતા સમયે રહો સતર્ક. તમારો સામાન અને બાળક થઇ શકે છે ચોરી. પોલીસ આવી ગેંગને પકડવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સિવિલ ડ્રેસ કોડમાં ફરતી પોલીસ જનતાને સતર્ક કરી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola