અમદાવાદમાં કર્ફ્યુના દિવસે ATMS રહેશે બંધ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. ત્યારે કર્ફ્યુના પગલે શહેરમાં એએમટીએસ નહી દોડે. ATMSના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું કે, આજ રાત્રે 9 થી સોમવારે સવારે 6 કલાક સુધી સેવા રહેશે બંધ. સોમવાર થી રાત્રી દરમિયાન સવારના કર્ફ્યુમાં પણ એએમટીએસ નહી દોડે. એવામાં 700 બસો ના પૈડાં થભી જશે. સરકાર તરફથી સુચના મળશે તો એરપોર્ટ અને રેલવે પર બસો સ્પેશિયલ કેસમાં મુકાશે.