Ayodhya Ram Mandir | અમદાવાદમાં 700 વિદ્યાર્થીઓએ બનાવ્યું શ્રી રામનું લખાણ, જુઓ આકાશી દ્રશ્યો
Ayodhya Ram Mandir | આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે દેશ અને ગુજરાતમાં અલગ અલગ પ્રકારે ઉજવણી થઈ રહી છે અમદાવાદ ની શાળાઓમાં પણ ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ રામમય બન્યું છે. તેવામાં અમદાવાદના પુર્વ વિસ્તારની RP વસાણી શાળાના ૭૦૦ વિદ્યાર્થીએ શ્રી રામનું લખાણ તૈયાર કર્યું. જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ડ્રોનથી લેવાયેલ દ્રશ્યોમાં નાના બાળકો દ્વારા શ્રી રામનું લખાણ જોવા મળી રહ્યું છે.
Tags :
Ayodhya Ram Mandir Ram Mandir Photo Ayodhya News Ram Temple PM Modi Ram Mandir Video -pm Modi Ramlala Pran Pratishtha Ram Mandir Pran Pratishtha Ram Mandir Opening Ram Mandir Opening Date Ramlala Pran Pratishtha Ceremony RAM MANDIR