અમદાવાદમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદે નિઃશુલ્ક શબવાહિની સેવા શરૂ કરી, જુઓ વિડીયો

અમદાવાદમાં (Ahmedabad) નિઃશુલ્ક શબવાહિની સેવા (launch free hearse service) શરૂ કરવામાં આવી છે. બજરંગદળ (Bajrang Dal) અને વિશ્વ હિન્દુ પરિષદે (Vishwa Hindu Parishad) આ સેવા શરૂ કરી છે. આ સિવાય વીએચપીએ ઑક્સીજન (oxygen) સેવાનો પણ પ્રારંભ કર્યો છે. આ સેવાનો લાભ લેવા હેલ્પલાઇન નંબર (helpline number) જાહેર કરવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola