Ahmedabad:ચોમાસાની શરૂઆત પહેલા AMC એક્શનમાં, કેટલા શરૂ કર્યા કંટ્રોલ રૂમ?,જુઓ વીડિયો
ચોમાસાની શરૂઆત પહેલા અમદાવાદ મનપાએ પાલડી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આજથી બે મહિના સુધી મનપા આ કંટ્રોલ રૂમ ચાલું રાખશે.આ સાથે જ શહેરમાં 17 પેટા કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં કેમેરા લગાવવામાં આવ્યા છે.
Tags :
Gujarati News Ahmedabad Monsoon Rain ABP ASMITA Municipal Corporation Camera Control Room Control Room