Surat: મનપાએ ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલ પર શું કરી કાર્યવાહી?,જુઓ વીડિયો

Continues below advertisement

 સુરત(Surat) મનપા(Municipal Corporation)એ ફાયર સેફ્ટી(Fire Safety) વિનાની વધુ 8 હોસ્પિટલને સીલ કરી છે. જો કે આ પહેલા રવિવારે પણ 18 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે.ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટના કડક વલણ અંગે સુરત મનપાએ આ હોસ્પિટલોને છેલ્લા 6 મહિનામાં ત્રણ વખત નોટિસ આપી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram