અમદાવાદ સિવિલમાં થતા RTPCR ટેસ્ટમાં શું થયો મોટો ખુલાસો ? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ સિવિલમાં થતા RTPCR ટેસ્ટમાં મોટો ખુલાસો થયો છે. સિવિલમાં થતાં RTPCR ટેસ્ટમાં 25 ટકા સુધીના લોકો પોઝિટિવ આવે છે. દર 100 સેમ્પલમાંથી 22થી 25 લોકોના સેમ્પલ કોરોના પોઝિટિવ આવે છે. સિવિલમાં લેબોરેટરીમાં રોજ 1500 ટેસ્ટ કરાય છે.
Continues below advertisement