Ahmedabad: કાંકરિયામાં રાઇડ તૂટતા વિવાદમાં આવેલા ક્યા કોન્ટ્રાક્ટરના ભાઇને BJPએ આપી ટિકિટ
Continues below advertisement
અમદાવાદમાં જલધારાના કોન્ટ્રાક્ટરના ભાઇ મહેન્દ્ર પટેલને ભાજપે ટિકિટ આપી છે. અમરાઇવાડી વોર્ડથી મહેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. કાંકરિયામાં રાઇડ તૂટતા ઘનશ્યામ પટેલ વિવાદમાં આવ્યા હતા.
Continues below advertisement