અમદાવાદ શહેર-ગાંધીનગર જિલ્લા ભાજપનું માળખું નક્કી થશે, 21 હોદ્દેદારોની નિમણૂક કરાશે
Continues below advertisement
અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા ભાજપનું માળખું નક્કી કરવા ભાજપે કમર કસી છે. અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા ભાજપ માટે સંભવિત નામો મોકલવામાં આવ્યા છે. કુલ 21 હોદ્દેદારોની નિયુક્તતી કરવામાં આવશે.
Continues below advertisement