Ahmedabad: ઇલેક્ટ્રોથર્મ-હંસ ઇસ્પાત પર GSTના દરોડામાં 451 કરોડના બોગસ બિલ મળ્યા

Continues below advertisement
ભાવનગરની 11 પેઢીઓ તેમજ અમદાવાદ અને ગાંધીધામમાં એકમ ધરાવતી ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ પર કરવામાં આવેલા સર્ચમાં મોટા પ્રમાણમાં કરચોરી મળી આવી હતી. 450 કરોડ રૂપિયાના બોગસ બિલિંગથી ૮૧ કરોડ રૂપિયાની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram