local body election: અમદાવાદ મનપાની ચૂંટણીમાં ક્યા સિનિયર કોર્પોરેટરોના પત્તા કપાયા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2021 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. વિજય પટેલ, ગૌતમ શાહ, રશ્મિભાઇ શાહ સહિતના ભાજપના સિનિયર કોર્પોરેટર્સના પત્તા કપાયા હતા.