કોર્ટ બંધ રહેતા વકીલો મુકાયા ભીંસમાં, અન્ય રોજગાર તરફ વકીલોનો ઝુકાવ
Continues below advertisement
14 મહિના કોર્ટ બંધ રહેતા 476 વકીલોએ બાર કાઉન્સિલમાં પોતાની સનદ જમા કરાવી છે. અન્ય ધંધો રોજગાર ચાલુ કરવા વકીલોએ સનદ જમા કરાવી છે.
Continues below advertisement