GMDC ગ્રાઉન્ડમાં કોવિડ કેર સેન્ટરમાં સેન્ટ્રલ આર્મ ફોર્સના તબીબો આપશે સેવા

Continues below advertisement

સેંટ્રલ આર્મ ફૉર્સના તબીબો અમદાવાદના GMDC ગ્રાઉંડ ખાતે શરુ થનારા કોવિડ કેર સેંટરમાં સેવા આપશે.  રાજ્ય સરકારની વિનંતી બાદ સેંટ્રલ આર્મ ફૉર્સના 25 તબીબો અને પેરામેડિકલ સ્ટાફના 75 કર્મીઓને કેંદ્ર સરકાર ગુજરાત મોકલશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram