CID Crime Raid | CID ક્રાઇમે એક સાથે 17 શહેરોમાં દરોડા પાડી કર્યો નકલી દસ્તાવેજોને આધારે વિદેશ મોકલવાનો કૌભાંડનો પર્દાફાશ

Continues below advertisement

CID Crime Raid | એક મહિનાથી સર્વેલંસ કરી રહ્યા હતા. એક સાથે જ તમામ સ્થળોએ દરોડા પાડ્યા. અમદાવાદમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. કોમ્પ્યુટર, માર્કશીટ સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા. 47 પાસપોર્ટ, માર્કશીટ સહિતના દસ્તાવેજો જપ્ત. સાડા પાંચ લાખ રૂપિયા રોકડ પણ મળી આવી. દરોડા દરમિયાન2 સ્થળોએથી દારૂની બોટલો પણ મળી. એક મહિનાથી અમારી ટીમ સર્વેલંસ કરી રહી હતી. રેડ કરવા ગયેલ અધિકારીઓને પણ અજાણ રખાયા હતા. આખું ઓપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતુ. ઓફિસના માલિકો, કામ કરતા કર્મચારીઓની પણ પૂછપરછ. અન્ય રાજ્યોની કોલેજોના સર્ટિફિકેટ, માર્કશીટ પણ મળી આવી. દરોડામાં મળી આવેલ માર્કશીટ અંગે પણ તપાસ. દરોડા દરમિયાન 182 પાસપોર્ટ કોપી મળી આવી છે.

 

નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનો પર્દાફાશ. રાજ્યના 17 શહેરોમાં સ્ટેટ CID ક્રાઈમના દરોડા. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત 17 શહેરોમાં દરોડા. ગાંધીનગર-અમદાવાદમાં 8-8 સ્થળોએ દરોડા. વડોદરામાં 1 સ્થળોએ સીઆઈડી ક્રાઈમના દરોડા. CID ક્રાઈમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા. 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ મળી. 79 માર્કશિટ, 53 ઈલેકટ્રોનિક ગેઝેટ મળ્યા. 8 જેટલા નોટરીના સિક્કાને રબર સ્ટેમ્પ ,9 અન્ય સર્ટિફિકેટ જપ્ત. 5.56.410 રૂપિયાની રોકડ રકમ  કબ્જે. ઝડપાયેલા દસ્તાવેજો ની ચકાસણી  ચાલુ. સી આઈ ડી ક્રાઈમે બનાવી હતી 17 ટીમો. ગાંધીનગરના કુડાસણમાં હોપરાયસ નામની ઓફિસમાં દરોડા. હોપરાયસ ઓફિસરમાં સર્વર,8 શંકાસ્પદ દસ્તાવેજ, 1 આઈપેડ કબજે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram